Tuesday, June 28, 2011

अन्‍ना का वार- ((रिमोट कंट्रोल से चलते, लोकपाल से डरते हैं)) पीएम

पुणे. गांधीवादी सामाजिक कार्यकर्ता और लोकपाल विधेयक का मसौदा तैयार करने वाली टीम का हिस्सा अन्ना हजारे ने प्रधानमंत्री डॉ. मनमोहन सिंह पर निशाना साधते हुए कहा है कि वे लोकपाल के दायरे में पीएम को लाए जाने के मुद्दे पर इसलिए चुप्पी साधे हुए हैं क्योंकि उनके ऊपर एक 'रिमोट कंट्रोल' काम कर रहा है जो उन्हें चलाता है। प्रधानमंत्री आज कुछ संपादकों के साथ होने वाली मुलाकात में इन आरोपों पर अपनी चुप्पी तोड़ सकते हैं। हजारे ने पत्रकारों से बातचीत में कहा, 'मैं नहीं मानता कि मनमोहन सिंह व्यक्तिगत तौर पर लोकपाल के दायरे में आने से डरते हैं। लेकिन उनके ऊपर एक रिमोट कंट्रोल काम कर रहा है। हाल ही में मैंने प्रधानमंत्री को चिट्ठी लिखकर पूछा था कि वे लोकपाल के दायरे में क्यों नहीं आना चाहते। लेकिन प्रधानमंत्री ने कोई जवाब नहीं दिया। जब मैं उनसे मिला तो भी मैंने यही सवाल पूछा था। लेकिन उन्होंने कोई जवाब नहीं दिया।' हजारे ने कहा, 'मैंने उनसे पूछा था कि ऐसा इंसान जिसकी छवि साफ है और जिसके बारे में लोग अच्छी राय रखते हैं, वह लोकपाल के दायरे में क्यों नहीं आना चाहता है। उन्होंने इसका कोई जवाब नहीं दिया।' हजारे ने एक बार फिर दोहराया कि वे लोकपाल बिल में शामिल पांच बिंदुओं पर समझौता नहीं करेंगे। इसमें प्रधानमंत्री, सभी सरकारी अफसरों, सीबीआई और विजिलेंस कमिशन को इस विधेयक के दायरे में लाए जाने की मांग की गई है। साथ ही अन्ना हजारे ने स्पष्ट किया है कि अगर मजबूत लोकपाल कानून नहीं बनता है तो वे 16 अगस्त से अनशन के लिए तैयार हैं। उन्होंने कहा है कि वे जंतर मंतर या जेल, जहां भी रहेंगे अनशन करेंगे। लोकपाल बिल के मुद्दे पर टीम अन्ना आज से राजनीतिक दलों से मुलाकात करने के लिए तैयार है। सिविल सोसाइटी ग्रुप ने करीब एक दर्जन राजनीतिक दलों को चिट्ठी लिखी है। आज से चार दिनों तक कई राजनीतिक पार्टियों के शीर्ष नेताओं से सिविल सोसाइटी के सदस्य मुलाकात करेंगे। टीम सीपीएम के प्रकाश करात, राष्ट्रीय लोकदल के अजीत सिंह से बुधवार को मुलाकात करेगी। सिविल सोसाइटी के सदस्यों ने यूपीए की अध्यक्ष सोनिया गांधी से भी मिलने का समय मांगा है। अरविंद केजरीवाल और पूर्व आईपीएस किरन बेदी पहले ही बीजेपी के नेता लालकृष्ण आडवाणी से मुलाकात कर चुके हैं। सिविल सोसाइटी के सदस्य बीजेपी नेता सुषमा स्वराज, अरुण जेटली, नितिन गडकरी से भी मुलाकात कर सकते हैं। टीम अन्ना के सदस्य अरविंद केजरीवाल का कहना है कि टीम नीतीश कुमार से भी मुलाकात करेगी जो 30 जून को दिल्ली आ रहे हैं। उन्होंने बताया, 'टीम ने 14 राजनीतिक दलों को चिट्ठी लिखी थी, इसमें बीएसपी, एसपी, डीएमके, तेलुगूदेशम, एआईएडीएमके, आरजेडी, बीजेडी और तृणमूल कांग्रेश शामिल है। हम सभी पार्टियों को अपना प्रेजेंटेशन देंगे और उनके सामने अपना पक्ष रखेंगे। सभी राजनीतिक दलों को लोकपाल विधेयक पर सरकारी और सिविल सोसाइटी का ड्राफ्ट भी दिया जाएगा। साथ ही दोनों की तुलना करता हुआ एक चार्ट भी सभी पार्टियों को दिया जाएगा।' आपकी राय क्या वाकई प्रधानमंत्री रिमोट कंट्रोल से चल रहे हैं? क्या लोकपाल के मुद्दे पर उनकी खामोशी कई सवाल खड़े करती है? क्या अन्ना का यह सवाल सही है? इन मुद्दों पर अपनी राय संतुलित शब्दों में जाहिर करें। आप अपनी टिप्पणी के लिए जिम्मेदार होंगे।

બચકે રહેના રે બાબા, રોકાણ-સંપત્તિની ગુપચુપ તપાસ શરૂ

29 Jun 2011 03:48,
યોગગુરૂ બાબા રામદેવ અને તેમના ટ્રસ્ટે શું વિદેશોમાં સંપતિ બનાઇ રાખી છે? જો હાં, તો કયાં, કેટલી અને કેવી રીતે? આ સવાલોના જવાબની સરકાર ખાનગી રીતે તપાસ કરાવી રહી છે. આ માટે સરકારે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની સક્રિય કરી નાંખ્યુ છે. ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે બાબા અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓની વિદેશમાં રહેલી સંપતિ અને રોકાણની તપાસ શરૂ કરી દીધી છે. આ બાબતમાં એ તપાસ કરાવવામાં આવી રહી છે કે તેમાં કોઇ કોઇ કાયદાનું ઉલ્લંઘન તો નથી કરવામાં આવ્યું ને? સ્કોટલેંડમાં બાબાને ભેટમાં મળેલા એક ટાપુની તપાસ કરી રહી છે. આ ટાપુ બાબાને તેમના એક એનઆરઆઇ ભક્તે આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે બાબાનો આ ભક્ત ટ્રસ્ટ સાથે જોડાયેલા વ્યવસાયમાં ભાગીદાર પણ છે. એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે ઉપરોક્ત તપાસમાં કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળશે તો ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ફેમા અંતર્ગત બાબાની સામે મની લોન્ડ્રિંગ નિષેધ કાયદા હેઠળ કેસ દાખલ કરશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ તપાસ ઉપલબ્ધ દસ્તાવેજ અને ગુપ્ત જાણકારીઓના આધારે શરૂ કરવામાં આવી છે. બાબા અને તેમના ટ્રસ્ટની આવકનો હિસાબ તપાસવામાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ઉપરાંત બાબાના નજદિકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના પાસપોર્ટ અંગે પણ સીબીઆઇ તપાસ શરૂ થવાની તૈયારીમાં છે. ગૃહમંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં અનુસાર 10-12 દિવસમાં આ તપાસનું પરિણામ સામે આવે તેવી શક્યતા છે. યોગગુરૂ બાબા રામદેવ અને તેમના ટ્રસ્ટે શું વિદેશોમાં સંપતિ બનાઇ રાખી છે? જો હાં, તો કયાં, કેટલી અને કેવી રીતે? આ સવાલોના જવાબની સરકાર ખાનગી રીતે તપાસ કરાવી રહી છે. આ માટે સરકારે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની સક્રિય કરી નાંખ્યુ છે.ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે બાબા અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓની વિદેશમાં રહેલી સંપતિ અને રોકાણની તપાસ શરૂ કરી દીધી છે. આ બાબતમાં એ તપાસ કરાવવામાં આવી રહી છે કે તેમાં કોઇ કોઇ કાયદાનું ઉલ્લંઘન તો નથી કરવામાં આવ્યું ને?સ્કોટલેંડમાં બાબાને ભેટમાં મળેલા એક ટાપુની તપાસ કરી રહી છે. આ ટાપુ બાબાને તેમના એક એનઆરઆઇ ભક્તે આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે બાબાનો આ ભક્ત ટ્રસ્ટ સાથે જોડાયેલા વ્યવસાયમાં ભાગીદાર પણ છે.એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે ઉપરોક્ત તપાસમાં કોઇ પણ કાયદાનું ઉલ્લંઘન જોવા મળશે તો ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ફેમા અંતર્ગત બાબાની સામે મની લોન્ડ્રિંગ નિષેધ કાયદા હેઠળ કેસ દાખલ કરશે.સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ તપાસ ઉપલબ્ધ દસ્તાવેજ અને ગુપ્ત જાણકારીઓના આધારે શરૂ કરવામાં આવી છે. બાબા અને તેમના ટ્રસ્ટની આવકનો હિસાબ તપાસવામાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ઉપરાંત બાબાના નજદિકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણના પાસપોર્ટ અંગે પણ સીબીઆઇ તપાસ શરૂ થવાની તૈયારીમાં છે.ગૃહમંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં અનુસાર 10-12 દિવસમાં આ તપાસનું પરિણામ સામે આવે તેવી શક્યતા છે.

અણ્ણાએ બાબા રામદેવ સમક્ષ શરતો મૂકી

તા. 27, જૂન વરિષ્ઠ ગાંધીવાદી અણ્ણા હઝારેએ પોતાના અનશનમાં યોગ ગુરૂ બાબા રામદેવને સામેલ કરવાના પ્રસ્તાવ પર કહ્યું છે કે "આ માટે અમે કેટલીક શરતો મૂકી છે." આ વર્ષે એપ્રિલમાં દિલ્હીના જંતર-મંતર પર અનશન પર બેઠેલા ગાંધીવાદી અણ્ણા હઝારેએ મંચ પર યોગ ગુરૂ બાબા રામદેવનું સ્વાગત કર્યું હતું. અણ્ણા હજારેએ 16 ઓગસ્ટથી ફરી એક વખત અનશન પર બેસવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં રવિવાર મોડી સાંજે અણ્ણા હઝારેએ કહ્યું કે "બાબા રામદેવે મારી સાથે અનશન પર બેસવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ મેં તેમની સમક્ષ કેટલીક શરતો મૂકી છે. જો તેઓ શરતો માની લેશે તો હું આ વિશે વિચાર કરીશ." આ વિશે અણ્ણા હઝારેના નેતૃત્વવાળા સામાજીક સંગઠનોના પ્રતિનિધિઓના એક સભ્યએ કહ્યું કે આ પ્રથમ મોકો નથી જ્યારે અણ્ણા હઝારેએ આમ કહ્યું છે. આ પહેલા પણ તેમને કહ્યું હતું કે બાબા રામદેવ સાથે કેટલાક નિશ્ચિત મુદ્દાઓ પર વાતચીત કર્યા બાદ તેઓ અનશનમાં તેમના સામેલ થવાનું સ્વાગત કરશે. સરકારી અને સિવિલ સોસાયટીની સંયુક્ત ડ્રાફ્ટિંગ કમિટિમાં એક મજબૂત લોકપાલ વિધેયક તૈયાર કરવામાં નિષ્ફળ રહેલા અણ્ણા હઝારેએ 16 ઓગસ્ટથી ફરી અનશનની જાહેરાત કરી છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ બાબા રામદેવના અભિયાનનું સમર્થન કરનારા અણ્ણા હઝારે કેટલાક મુદ્દાઓ પર બાબા સાથે સહમત ન હતાં.